જીલ્લા પંચાયત કચેરી - જુનાગઢ ખાતે જીલ્લાનાં વિવિધ ગામો અને શહેરી વિસ્તારનાં આગેવાનો - ખેડૂતો વિવિધ પ્રશ્નોની રજૂઆતો અર્થે પહોંચ્યા હતા લ. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર દ્વારા પ્રશ્નોના સમયસર અને ત્વરિત યથાયોગ્ય નિવારણ માટે સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક સુચનો આપી અરજદારોના પ્રશ્નોનુ સ્થળ પર જ નિવારણ કરવા પ્રયાસો કર્યા હતા.