મોરબી તાલુકાના ઉંચી માંડલ પાસે એક આખલો કેનાલમાં ડૂબી ગયો હતો. આ અંગે જાણ થતાં જગદીશસિંઘ સરદારજી અને તેની ટીમે ત્યાં પહોંચી આખલાનું સફળ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો. વધુમાં જગદીશસિંઘએ જણાવ્યું કે આખલો કે ગાય ક્યાંય પણ ડૂબેલા કે પડી ગયા હોય તેના રેસ્ક્યુ માટે લોકો મો.નં. 9067498453 ઉપર સંપર્ક કરી શકે છે.