આ યાત્રા દ્વારા પહેલગામ હુમલા માં જે નિર્દોષ લોકો ની ન્રૃસંસ હત્યા કરવામાં આવી તે લોકોને ખાસ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાક ઉપર "ઓપરેશન સિંદુર" અને "ઓપરેશન મહાદેવ" થકી આ શહીદ થયેલા ૨૬-૨૬ લોકો ને અને તેમના પરિવાર ને એક સંવેદના પાઠવવાનો અને દુનિયાના દરેક દેશ ને આઝાદ ભારતનો પરિચય આપવાનું કામ કર્યુ છે....આ તકે આપણું ચોરવાડ શહેર પણ કેમ પાછળ રહે?