આજરોજ પાંચ કલાક આસપાસ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતીઅને અતિસંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી એક ટ્રકમાં વાસણની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવેલ છે પોલીસ ચેકપોસ્ટ પર રાબેતા મુજબ ફરજ પરના કર્મચારીઓ રૂટિન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી પૂરઝડપે આવતી ટ્રક પર શક જતા પોલીસે ગુજરાતમાં પ્રવેશતી ટટ્રકને રોકાવી તેમાં તપાસ આદરતા ટ્રકમાં વાસણો ન બોરીઓ ભરેલ હતી અને તેની નીચે વિદેશી દારૂ ની પેટીઓ