પશ્ચિમ રેલ્વે દ્વારા તહેવારોને ધ્યાને લઈ વિશેષ સાપ્તાહિક ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. તા. ૧૨ મી સપ્ટેમ્બર થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ચાલનારી ટ્રેનનું સ્ટોપેજ દાહોદમાં હોવાથી શહેર સહિત જિલ્લાના લોકોને વધુ એક સુવિધા મળી રહેશે. પશ્ચિમ રેલ્વે દ્વારા દાહોદ શહેરના પાછલા કેટલાક સમયથી ટ્રેનોના સ્ટોપેજ અપાવા ચે. તેજ રીતે રેલ્વે વિભાગ દ્વારા વધુ એક સાપ્તાહીક ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેનનં. ૦ ૫૫૬૨ વટવા થી રકસાલ ટ્રેન તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ડિ