ધ્રોલમાં ૨૧ ઓગસ્ટથી શરૂ થયેલો ત્રિદિવસીય લોકમેળો આજે અંતિમ તબક્કે: મેળામાં રાઇડ્સની પરમિશન ન મળતા રાઇડ્સ સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી: તંત્રની ઢીલી નીતિ અને જરૂરી પરમિશન ન મળતા રાઇડ્સ બંધ રહી: સંચાલકોએ ધ્રોલ પ્રાંત અધિકારીને રજૂઆત કરી કે મેળાના છેલ્લા દિવસે એક દિવસ માટે તો પરમિશન આપવામાં આવે, જેથી તેઓને થયેલું આર્થિક નુકસાન થોડું ઓછું ભોગવવું પડે