દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુત પગલા ગામનો બનાવદેવગઢ બારીઆ તાલુકાના ભૂત પગલા ગામ ના પરિવાર ને નડ્યો અકસ્માત ભૂત પગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પીકપ પલટી ખાધી ભૂત પગલા ગામની સીમ માં આવેલા ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત ઘાયલ બાળકીને દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પરિવારમાં ગમગમી નો માહોલ જોવા મળ્યો હતો