આજરોજ શનિવારના સવારમાં 10:00 વાગ્યા ની આસપાસ વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના ઇન્દરવા જૂના ગામે શ્રાવણ માસના છેલ્લા દિવસે ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ગામ લોકો જોડે સંવાદ સાધ્યો હતો. ગામ લોકોને રજૂઆતો સાંભળી અને તમામ રજૂઆતો નું નિરાકરણ લાવવાની ગ્રામજનોને ધારાસભ્ય ખાતરી આપી.