જામનગર જિલ્લાના લાલપુરમાં જુગાર અંગે દોરડા પડવામાં આવ્યા હતા ત્યારે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ચેતન પ્રવીણભાઈ જાડેજા, વિજય ચંદુભાઈ જાડેજા, મુકેશ રામજીભાઈ રાઠોડ, સાહિલ વિજયભાઈ કબીરા, અને નિલેશ કારાભાઈ રાઠોડની અટકાયત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા 1,650 ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી