લોકસભાના દંડક, વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉત્તર પૂર્વના રાજ્યોના પ્રભારી તરીકેના પ્રવાસના ત્રીજા દિવસ દરમ્યાન આત્મનિર્ભર ભારત કાર્યક્રમના કાર્યશાળા ના અધ્યક્ષ સ્વરૂપે ત્રિપુરા રાજ્યના પાટનગર અગરતલા પ્રદેશ ભાજપ કાર્યાલય કુશાભાવ ભવન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ,આત્મનિર્ભર ભારતના હર ધર સ્વદેશી, ધર ધર સ્વદેશી ના વિઝનને વધુ મજબૂત બનાવવા માટે પાર્ટીના અપેક્ષિત સભ્યો ની ઉપસ્થિતિમા ખાસ કાર્યશાળા યોજાઈ.