છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જાંબા ગામના હરસીંગભાઈ રાઠવાએ આત્મા પ્રોજેકટમાં જોડાઇ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. હરસીંગભાઈએ સેમીનારમાં રાસાયણિક ખેતીના હાનિકારક અસર જાણીને તે છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી ત્યારે મિત્રોએ તેમને કહ્યું કે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઓછુ મળશે. વધુમાં ખેડૂત હરસીંગ રાઠવા એ શું કહ્યું? જુઓ..