ભાદરવા મહિનામાં ભક્તો પગ પાળા ચાલીને અંબાજી જતા હોય છે ત્યારે ભક્તો માટે અરવલ્લી જિલ્લા ભાજપા દ્વારા વિસામા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાણી, ચા અને મેડિકલ ની સેવાઓ શરૂ કરવામાં આવી છે જેમાં જિલ્લા ભાજપ સંગઠન ના પ્રમુખ ભીખાજી ઠાકોર ,ધનસુરા તાલુકા સંગઠન પ્રમુખ કૌશિકભાઇ પટેલ તેમજ ધનસુરા ના ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જીલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા