ધ્રાંગધ્રા મયુરનગર ના યુવાનો અનેક વિધ પ્રવૃતિઓ અને સેવાકીય કાર્યો નું આયોજન કરતા હોય છે શહેરમાં છેલ્લા બે દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે જેને લઇને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને ભોજન કરાવી ને ઝૂંપદપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ લોકો સાથે નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરતભાઈ સુસરા સહીત યુવાનોએ ઝુપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોને ભોજન કરાવ્યું હતું