વડાલી શહેર. ની શેઠ સી.જે.હાઈસ્કૂલ માં તા.21 ના 4.30 વાગ્યા ની આસપાસ વિધર્મી વિધાર્થીઓ દ્વારા એક અન્ય વિદ્યાર્થી ને કથિત માર માર્યા ની ઘટના બની હતી. જેને લઈ આજે શનિવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ અને શાળાના કેટલાક વાલીઓ અને જાગૃત યુવાનો મોટી સંખ્યામાં શેઠ શ્રી.સી.જે. હાઈસ્કૂલ આગળ આવ્યા હતા. રજૂઆત કરવા જતા હતા પરંતુ શાળાના મુખ્ય ગેટને તાળો લાગેલા હતા.જ્યાં ઉપસ્થિત લોકોમાં વધુ ઉગ્ર વિરુદ્ધ જોવા મળ્યો હતો. વડાલી VHP અગ્રણી ની પ્રતિક્રિયા.