અરવલ્લી જિલ્લાના નવા પોલીસવડા મનોહરસિંહ જાડેજા એ ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જિલ્લાના અલગ અલગ પોલીસ અધિકારી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારબાદ પોલીસના તમામ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં નવીન જિલ્લા પોલીસવડાએ જિલ્લાનો તાજ મેળવ્યો હતો