Download Now Banner

This browser does not support the video element.

ચોટીલા: ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓના વહેલી સવારમાં જામવાળી ગામે દરોડા, રૂપિયા ૬,૦૦,૦૦૦, નો મુદ્દામાલ જપ્ત કર્યો

Chotila, Surendranagar | Sep 2, 2025
ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓના વહેલી સવારમાં જામવાળી ગામે દરોડા, રૂપિયા ૬,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા છ લાખ પુરા) નો મુદ્દામાલ જપ્ત.તારીખ ૦૧/૦૯/૨૦૨૫ ના રોજ સવારના ૦૭/૦૦ વાગ્યાના અરસામાં નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ મોજે. જામવાળી માં આકસ્મિક દરોદા પાડતા સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન વાળી જગ્યા ઉ૫રથી નીચે મુજબના વાહનો જપ્ત કરવામાં આવ્યા.જપ્ત કરેલ વાહનોની વિગત :(૧) ટ્રેકટર અને જનરેટર સામેલ છે
Read More News
T & CPrivacy PolicyContact Us