This browser does not support the video element.
ઝાલોદ: લીમડીમાં આવેલ બી.પી.અગ્રવાલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો
Jhalod, Dahod | Aug 23, 2025
આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં લીમડીમાં આવેલ બી.પી. અગ્રવાલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો.“ ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES” કાર્યક્રમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ટી એચ ઓ અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસર અને એસ ડી એચ હોસ્પિટલ ના અધીક્ષક પ્રતિમા મહેતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સુચના અનુસાર યોજાયો.