બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ થી મોટા સખપર ગામ સહિતના પાંચ ગામોને જોડતો પુલ ધરાશાયી થતા લોકોને મારે હાલાકી, 400 જેટલા ખેડૂતોની જમીન ખાખરીયા નદીના સામાકાંઠે આવેલી છે ત્યારે વારંવાર તૂટી જતો આ પુલ મજબૂત બાંધકામ સાથે કાયમી ઉકેલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.