Download Now Banner

This browser does not support the video element.

નસવાડી: તાલુકામાં ફરી વિકાસ ઝોલીમાં દેખાયો, ક્યાં ગામમાં બની ઘટના? જુઓ

Nasvadi, Chhota Udepur | Sep 7, 2025
નસવાડી તાલુકામાં ફરી વિકાસ ઝોલીમાં દેખાયો છે. રામાપ્રસાદી ગામે રાત્રીના મકાન ધરાશય થતા પ્રસુતાં સહિત ચારને ઇજા થઇ હતી. રામાપ્રસાદી નિશાળ ફળિયામાં પાકો રસ્તો ન હોય પ્રસુતાંને બાળક સાથે એક કિલોમીટર ઉંચકીને પાકા રસ્તે લાવ્યા હતા. ત્યાંથી પણ ખાનગી વાહન મા પ્રસુતાં અને ઈજાગ્રસ્તો ને બેસાડી ૨ કિલોમીટર દૂર ઉભી રહેલ 108માં સોપાઈ હતી. ચાર દિવસ પેહલા સગર્ભાને ઘરે જ પ્રસુતી થયેલ રાત્રે મકાન પડતા માતા સહિત અન્યને ઈજાઓ થઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us