સુરતમાં મેટ્રો સહિત રસ્તાઓમાં ખોડ કામમાં યોગ્ય જગ્યા ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવના પ્રજાને ટ્રાફિકની સમસ્યાની થઈ રહેલ સમસ્યા પીળાતાથી મુક્તિ આપવાના બાબતે આજરોજ સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા આ સમસ્યાની યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.