પાવઠી ગામે મુસ્લિમ ભાઈ એ મંદિર બનાવવા માટે જગ્યા આપી હિન્દુ મુસ્લિમ કરીને લોકો ઝઘડા કરતાં હોય છે ત્યારે તળાજા તાલુકાના પાવઠી ગામે મુસ્લિમ ભાઈ રામાપીર બાપા નું મંદિર બનાવવા માટે લાખો રૂપિયાની જગ્યા દાનમાં આપી દીધી છે પાવઠી ફુલસર રોડ ઉપર રોડ ટચ અંદાજે પોણા વિધો જગ્યા મહંમદ ભાઈ જુણેજાએ જય અલખધણી રામામંડળ ને રામાપીર બાપા નું મંદિર બનાવવા માટે આપી દીધી છે