Download Now Banner

This browser does not support the video element.

ગીર ગઢડા: ગીરગઢડા તાલુકાના નવાઉગલા ગામે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ ધારાસભ્ય ની ઉપસ્થિતીમા યોજાયો

Gir Gadhda, Gir Somnath | Sep 13, 2025
ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે આજરોજ 4 કલાક આસપાસ સામાજિક વનીકરણ રેન્જ-ગીરગઢડા અને સામાજિક વનીકરણ રેન્જ-ગીર સોમનાથ દ્વારા ગીરગઢડા તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ-2025 નો કાર્યક્રમ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ની વિશેષ ઉપસ્થિત યોજાયો હતો. આ વન મહોત્સવ કાર્યક્રમમાં "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનાહસ્તે વૃક્ષારોપણ કરાયુ અગ્રણીઓ ની હાજરી.
Read More News
T & CPrivacy PolicyContact Us