રાજકોટ: સાધુના સ્વાંગમાં ઠગ.વોકિંગમાં નીકળેલા બે લોકો અલગ અલગ જગ્યાએ લૂંટાયા.શહેરના અયોધ્યા ચોક અને રેલનગરમાં બન્યો બનાવ.સાધુ સહિત કારમાં આવેલા ત્રણ વ્યક્તિએ અયોધ્યાથી આવ્યા હોવાનું જણાવ્યું હતું.ઠગ સાધુ ૫૦૦રૂપિયાની નોટ આપી વશીકરણ કરતા હોવાનો દાવો....