બીલીમોરા ખાતે જાદુ માસ્તર ગણેશજીના દર્શન માટે પોલીસ જવાન પહોંચ્યા છે. બીલીમોરા પોલીસનો સ્ટાફ અહીં દર્શન માટે પહોંચ્યો હતો જે દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો પણ અહીં દર્શન માટે પહોંચ્યા. બીલીમોરા પોલીસ જવાને બાપાના ચરણોમાં માથું ઠેકાવીને જન સુવિધા અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.