આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ તલ્લની પુષ્કળ પ્રમાણમાં આવક છે જુનાગઢ જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાના તાલુકામાંથી પણ જણસી આવક નોંધાતી હોય ત્યારે વરસાદની આગાહીના પગલે તમામ જણસ સુરક્ષિત રીતે શેડ નીચે ઉતારવામાં આવશે અને ખેડૂતને પણ જણસી લાવતી વખતે તાલપત્રી લગાવીને લઈ આવવા અપીલ કરવામાં આવી છે.