તોલાણી આર્ટ્સ-સાયન્સ કોલેજ ના પ્રિન્સિપાલ સાહેબ ઉપર થયેલ હુમલા બાબત તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા આજરોજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદનપત્ર આપી આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી.