આજે તારીખ 29/09/5025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સંજેલી તાલુકામાં ડૉ શિલ્પન આર જોશી હાઈસ્કૂલની અંદર સાંસદ ખેલ મહોત્સવની ખુલ્લો મુકવામાં આવ્યો.ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન અનુસાર દેશના દરેક લોકસભા વિસ્તારોમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ અંતર્ગત દાહોદ જિલ્લાના લોકસભા ક્ષેત્રમાં સંજેલી તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવ નું ભવ્ય શુભારંભ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.