Download Now Banner

This browser does not support the video element.

ધારી: ધારાના ગાવિદપુર ગામની સગીરાને ગામનો જ યુવક ભગાડી ગયો

Dhari, Amreli | Sep 12, 2025
ધારીના ગોવિંદપુર ગામે રહેતી એક સગીરાને તેના જ ગામનો યુવક ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ તેમના જ ગામના ધવલભાઈ રમેશભાઈ સતાસીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સગીર પુત્રીને આરોપી લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાના કે બદકામના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us