ધારી તાલુકાના ચાલાલા નગરપાલિકા ખાતે સવારે યાત્રા પહોંચી હતી અને. આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ,આ યાત્રા રેલી સ્વરૂપે પ્રાંત કચેરી તથા નગરપાલિકા કચેરી સુધી પહોંચીઆવેદનપત્રપ્રદાનકરવામાંઆવ્યુંહતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે અને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવીહત,ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવે. રોસ્ટર પ્રથા રદ કરવામાં આવે.