મહેસાણા ના રાધનપુર રોડ પર વરસાદી પાણીની સમસ્યા યથાવત. બાવનના નેળિયામાં શ્લોક બંગ્લોઝ સહિત 12 સોસાયટી ના રસ્તાઓ પાણીમા.પાણીનો નિકાલ ન થતાં રહીશોને મુશ્કેલી સર્જાઇ રહી છે.રોડ સેક્શન ક્રોસિંગ લાઇન નાખીવરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકામાં રજૂઆત પછી પણ સમસ્યાનો ઉકેલ નહીં આવતાં રહીશોમાં આક્રોશ.બાકીના રસ્તા સાઇડ રહીશોની અવરજવર માટે ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.