લખતર તાલુકાની ગ્રામ પંચાયત ઘણા સમયથી વિવાદોમાં સંકળાયેલી હોય પૂર્વ મહિલા સરપંચ અને સસ્પેન્ડ કરતા ઉપસરપંચ જે મહિલા હોય જેને હાલ ઇન્ચાર્જ સરપંચ તરીકે પદ ભાર સંભાળ્યો છે ત્યારે લખતર માં આવેલ અનેકો જગ્યાએ જેવીકે સિયાણી દરવાજા આથમણા દરવાજા ની અંદર સર્જે સ્કૂલની સામે લીમડી રોડ ભૈરવપરા ગેટ સામે અનેક જગ્યાએ કચરાઓના ઢગ ખડકાયેલા હોય જેને લઇ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે