દેડિયાપાડા ની શારદાદેવી સ્કુલની સામે રહેતી મહિલા એ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર મરનાર ફુલાબેન રૂપસીંગભાઈ ખાતરીયાભાઈ વસાવે ઉ.વ.૪૫ હાલ રહે.દેડીયાપાડા શારદાદેવી સ્કુલની સામે તા.દેડીયાપાડા જી.નર્મદા મૂળ રહે.પાંડરામાટી જામ્બીપાણી ફળિયું તા.અક્કલકુવા જી.નંદુરબાર નાઓએ તા. ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના સમયે કોઈક કારણોસર પોતના ઘરે ઝેરી દવા પી જતા જેઓને પ્રથમ (મહારાષ્ટ્ર) સારવાર માટે સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે દાખલ ક