ગોધરા GRP પોલીસ દ્વારા “ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ” અંતર્ગત આજે સવારના સમયે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં GRP પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ રેલી ગોધરા રેલવે સ્ટેશન ખાતે થી પ્રારંભ થઈ હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સાથે જ ગોધરા રેલવે સ્ટેશન ખાતે યોગા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું