ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી: બુધવારના 4 વાગે અરજદારના વકીલે કહ્યું, ચિરાગ રાજપૂત-રાહુલ જૈન વધુ દર્દી લાવવા જુનિયર ડોક્ટર્સ અને માર્કેટીંગ ટીમ પર દબાણ કરતાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી અને હોસ્પિટલના CEO કાર્તિક પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલો ત્યારે...