નવસારીના સુપા ગામ ખાતે દીપડો પકડવા માટે બાજુ ગોઠવવામાં આવ્યું છે વારંવાર અને દીપડા ભેગા થવાની ઘટના બનતી હતી જેને લઈને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે અગાઉ પાલતુ પશુ અને પ્રાણીઓના મરણ પણ કર્યા હોવાના બનાવો નવસારીમાં સામે આવ્યા છે. હાલ સુપા ગામ ખાતે પાંજરું મુકવાના આવ્યું છે.