This browser does not support the video element.
માણાવદર: તાલુકાના નાનડીયા ગામે 1 મહિલા સહિત 4 શખ્સો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા
Manavadar, Junagadh | Aug 29, 2025
માણાવદર તાલુકાના નાનડીયા ગામે મેઘવાર સમાજ પાસે અરૂણકુમાર પરમાર, આંબાભાઇ પરમાર, નટવરગીરી અપારનાથી અને મેણીબેન ઓડેદરા જાહેરમાં ગંજીપતાનાં પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાથી તેઓને ૧૧૪૨૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી માણાવદર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.