Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઘી ઝા.તા. પ્રા.શિ.કો. ઓ.ક્રે.સો.લિ. ઝાલોદ ખાતે મિલકતના હિસ્સા બાબતે સભાસદોમાં રોષ

Jhalod, Dahod | Sep 13, 2025
આજે તારીખ 13/09/2025 શનિવારના રોજ સાંજે 6 કલાકે સભાસદો દ્વારા રોષ વ્યક્ત કરાયો.ઘી ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો.ઓ. ક્રેડિટ સો. લિ. ઝાલોદ દ્વારા મંડળીની મિલકતના સંજેલી, લીમડી અને ઝાલોદ એમ ત્રણ હિસ્સા કરવા માટે તા. 06/09/2025 ના રોજ મળેલ મંડળીની કારોબારી બેઠકમાં એજન્ડા નંબર ૭ માં તેની ચર્ચા કરતા ઝાલોદ શિક્ષક સોસાયટીના સભાસદો દ્વારા આવેદન આપવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us