પાટણ ઊંઝા હાઈવે માર્ગ ઉપર આવેલ પૂર્ણિમાન નગર સોસાયટીના મુખ્ય દરવાજા આગળ છેલ્લા દસ દિવસ થી ગટર ઉભરાય છે.આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે નહીં તો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તેવું સ્થાનિક વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું સાથે સાથે નગરપાલિકા દ્વારા સમસ્યાના હલ કરવા માંગ કરી હતી.