કચ્છમાં ભારે વરસાદને લઈને કલેક્ટર ની પ્રતિક્રિયા આવી સામે જિલ્લામાં હવન વિભાની આગાહી અનુસાર સમગ્ર જીલ્લામાં બે દિવસમાં ૧૧૭ મી.મી જેટલો વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી વરસાદે વરસાદ રાપર તાલુકામાં નોંધાયો છે ૪૦૭ મી.મી વરસાદ રાપરમાં નોંધાયો છે મધ્યમ સિંચાઇના ૯ જેટલા ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે જ્યારે અન્ય નાના મોટા ડેમોમાં પાણી ભરપૂર આવક ચાલુ છે કચ્છ કલેક્ટર આનંદ પટેલે વિગતો આપી