Download Now Banner

This browser does not support the video element.

સાયલા: સાયલા હાઈવે પર ખાડાઓનો કહેર છ મહિનાથી બિસ્માર રસ્તા પર અકસ્માતનો ભય, તંત્રની ઉદાસીનતાથી લોકોમાં રોષ

Sayla, Surendranagar | Sep 11, 2025
સાયલા નેશનલ હાઈવે પર છેલ્લા છ મહિનાથી મોટા ખાડાઓની સમસ્યા ગંભીર બની છે. આ હાઈવે ભાવનગર, બોટાદ, પાળીયાદ, જસદણ અને વિછીયા તરફ જવાનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ જિલ્લાના સૌથી મોટા કવોરી ઉદ્યોગ અને ખાણ વિસ્તાર તરફ જાય છે. રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ હાઇવે પર બાઈક ચાલકો માટે આ રસ્તો વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહ નથી
Read More News
T & CPrivacy PolicyContact Us