વડોદરાથી અમદાવાદ આવી રહેલી એક ટ્રેનના જનરલ કોચમાંનકલી ટીટીઇ ઝડપાયો વડોદરાથી અમદાવાદ આવી રહેલી એક ટ્રેનના જનરલ કોચમાંનકલી ટીટીઇ ઝડપાયો, પોતાને નકલી ટીટીઇ તરીકેની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતો હતો. જોકે, રેલવે સ્ટેશન પર હાજર GRP પોલીસને તે શંકાસ્પદ જણાતાં તેઓએ તેને રોક્યો હતો. પૂછપરછ દરમિયાન, આ વ્યક્તિ પોતાનું નામ અમન પ્રકાશ જણાવતો હતો અને તેણે