સૂરત શહેર ના અમરોલી વિસ્તારમાં આવેલ કિશનાનગર ગૂજરાત હાઉસીંગ બોર્ડના ગણેશ પૂરા ખાતે થી ફરિયાદી માં દીકરા ne તેના ઘરે થી આરોપી વિકાસ સહાના અપ્રહરન કરી લગ ગયેલ તે મુજબ ની ફરિયાદ અમરોલી પોલીસ મથક માં કરવાં માં આવેલ જે અનુસંધાને. ક્રાઈમ બ્રાન્ચ પોલિસ સે સીસીટીવી ના આધારે આરોપી બાળક ને મુંબઇ તરફ ટ્રેન માં બેસી લય ગયેલા હકીકત જનાય આવેલ.જેને લય ને ડીસીપી રોજયા દ્વાર માહીતી આપવા માં આવી હતી.