જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે પોલીસ દ્વારા જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસે જુગાર રમતા કરસન માલદેભાઈ કરમુર, ખીમાભાઈ પોલાભાઈ કરમુર, રાયદે રાજશીભાઈ કરમુર, કરસનભાઈ ભીમાભાઇ કરમુર, સહિતના જુગારીયાઓને પોલીસે 22,350 ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી