8 સપ્ટેમ્બરના રોજ સાંજે 4.10 કલાકે ખેરાલુના ડભોડા નજીક NSS વિભાગ દ્વારા વડનગર કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને અંબાજી મેળા બાદ કેમ્પો પર થયેલી ગંદકી અને પ્લાસ્ટીકની સફાઈ કરવામાં આવી છે.. 40 વિદ્યાર્થીઓની ટીમ સાથે ગ્રીન એમ્બેસેડર ધરતી જૈને પોતાની પ્રતિક્રિયા આપી છે.