સૂરતમાં નશેડી યુવક દ્વારા બસમાં હંગામો કરનાર આરોપીની પોલીસે શાન ઠેકાણે લાવી,લાલદરવાજા ખાતે આવેલ બસ તર્મિનલ અને સ્ટેશન વિસ્તારમાં પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું,આરોપી દ્વારા બસમાં નશાની હાલતમાં મુસાફરો સાથે ગાળાગલોચ કરી હતી,નશેડી યુવક દ્વારા હાથમા ડ્રગ્સની પડીકી પણ બતાવી હતી,પોલીસે વિડિઓના આધારે આરોપી વીર ઠક્કરની શાન ઠેકાણે લાવી