Download Now Banner

This browser does not support the video element.

બેચરાજી: આદિવાડા ગામેથી બાઈક ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Becharaji, Mahesana | Nov 5, 2024
બેચરાજીના આદિવાડા ગામે રહેતા ભરતભાઈ પટેલ પોતાનું બાઈક ગઈકાલે રાત્રે 10 વાગે ઘર પાસે પાર્ક કરીને સુઈ ગયા હતા. સવારે ઉઠીને જોતા બાઈક જોવા ન મળતા આસપાસ તપાસ કરી હતી. તપાસના અંતે ફરિયાદી ભરતભાઈ પટેલે બેચરાજી પોલીસ સ્ટેશન ખાતે પોતાનું બાઈક ચોરાયાની ફરિયાદ આપી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us