This browser does not support the video element.
વટવા: નવરાત્રીમાં પ્લોટ ભાડે આપવામાં AMC પર ભેદભાવનો વિપક્ષનો આક્ષેપ
Vatva, Ahmedabad | Sep 11, 2025
નવરાત્રીમાં પ્લોટ ભાડે આપવામાં AMC પર ભેદભાવનો આક્ષેપ વિપક્ષની તીખી ટીકાઅમદાવાદ મહાનગરપાલિકા (AMC) પર નવરાત્રી તહેવાર દરમિયાન પ્લોટ ભાડે આપવાની નીતિમાં ભેદભાવ અપનાવવાનો વિપક્ષી કોંગ્રેસ પક્ષનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. મણિનગરના એલજી ગ્રાઉન્ડને નવરાત્રી માટે સહકાર ઇવેન્ટ્સ સંસ્થાને 10 દિવસ માટે ₹16,16,470ના ભાવે...