જંબુસર નગરમાં જળ ઝુલણી એકાદશીની ઉત્સાહભેર સ્ટેટમેન્ટ ઉજવણી જંબુસર ખાતે જળની એકાદશી નિમિત્તે પરંપરાગત નકલદેવ ભગવાન તથા લાલજી મહારાજ ની ભવ્ય શોભાયાત્રા જંબુસર શહેરમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના ભાઇ - બહેનોએ ભાગ લીધો હતો . શોભાયાત્રા જંબુસર શહેરના રાજમાર્ગો પર ફરી હતી . અને યાત્રાનું સમાપન સમીરભાઈ પૂનમભાઈ કા-પટેલ હસ્તી ફળિયા ખાતે