ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તે નિમિત્તે હાલના યુગમાં લોકો મોબાઈલ નો વધુ ઉપયોગ કરતા હોય છે ત્યારે બાળકોને મોબાઇલ માંથી બહાર લાવી અને વિવિધ ગેમો માં રસ ધરાવે તે માટે વિવિધ સ્પર્ધાનું આયોજન ગિરનારી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ચેસ ડેડકા ડોડ સહિતની સ્પર્ધા યોજાઈ હતી.