બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત ગણેશ ઉત્સવની વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત તેમજ દેશના વીર જવાનો દ્વારા સફળ કરાયેલું ઓપરેશન સિંદુર ઓપરેશન અંતર્ગત ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલ તારીખ 27 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી દર્શન નો લાભ લેવા અપીલ કરાય છે.